Nihali Netra Koina – Amrutlal Ghayal

Singer – Manahar Udhas
Click here to listen Khadaki Ughadi – Vinod Joshi
કવિઓ ખબર નહી આંખ પર બહુ કલ્પનાઓ કરે છે. કોઇ આંખમાં ડૂબવા ઇચ્છે છે તો કોઇ આંખને પીવા ઇચ્છે છે. આવો જ એક સૂંદર શેર મનહર ઉધાસનાં અવાજમાં રજુ કરુ છું. અદભૂત રચના ઘાયલ સાહેબની છે.
નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
અને અમને બનાવી તારું માલામાલ થઇ જાવું
દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું મન મારા
બહુ મુશ્કિલ છે ‘ઘાયલ’માંથી અમૃતલાલ થઇ જાવું

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: