સ્વામી વિવેકાનંદનું વિશ્વ ધર્મપરિષદ શિકાગોમા પ્રવચન

આજે youtube પર સ્વામી વિવેકાનંદના વિશ્વધર્મપરિષદના ભાષણનું રેકોર્ડિગ મળી ગયુ. કમનસીબે આપણી પાસે તેમના મૂળ અવાજમા કોઇ રેકોર્ડિગ નથી. આ કોઇ બીજાએ તેમના વક્તવ્યનુ પોતાના અવાજમા રૂપાંતર
કર્યુ છે. ગમે તે હોય. આખુ ભાષણ ખૂબ જ સુંદર છે. સૌએ જરૂર સાંભળ્વુ જ પડૅ.

Advertisements

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: