Jagne Jadava – Narsinh Mehta

Poet –  Narsinh Mehta
Singer – Manna De
Gujarati Bhajan
Click to listen – Jagne Jadava – Narsinh Mehta
મારી મિત્ર ધ્વની બોસમિયાનો ઘણા દિવસ પહેલાનો આદેશ હતો કે મારે અભિવ્યક્તિ પર પ્રભતિયા મૂકવા. .
તેમનો હુકુમ ઉઠવ્યા વિના કોઇ રસ્તો જ નથી. સાંભળીયે મન્ના ડે ના સ્વરમા આ પ્રભતિયું.




યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતીય ભારતઃ    |
અભ્યુત્થાનામધર્મસ્ય તદાત્માનમ સુજાવ્યહમ્ ||

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને
દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને

One Comment

  1. Dipesh
    Posted November 16, 2010 at 3:33 pm | Permalink

    યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતીય ભારતઃ |
    અભ્યુત્થાનામધર્મસ્ય તદાત્માનમ સુજાવ્યહમ્ ||

    જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
    તુજ વિના ધેનમાં કોણ જાશે ?
    ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
    વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને
    દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
    કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
    હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
    ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને
    જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
    મધુરીશી મોરલી કોણ વહાશે ?
    ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
    બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને


Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: