E Mare Sasariye Jai – Prabhulal Dvivedi

Singer – Damayantiben Bardai
Poet – Prabhulal Dvivedi
Gujarati Lokgeet/Folk Song

સ્વર – દમયંતિબેન બરડાઇ
ફિલમ – તમે રે ચંપો ને અમે કેળ

એ મારે સાસરીયે જઇ કોઇ કે’જો એકલડું
પ્રીતમજી આણાં મોકલે,
એ મુને પિયરિયાં વાહ લાગે એકલડું
પ્રીતમજી આણાં મોકલે,

હે રાત જાગી જાગીને જાય છે
હો.. આંખ મીંચુ તો સપના દેખાય છે
એ મારું હૈયુ ભાનસાન ખોઇ થઇ ગયું ભુલામણું
પ્રીતમજી આણાં મોકલે,

હે મુને મેણાં મારે છે સાહેલડી,
હો ફાલી ફૂલી છે જીવનની વેલડી
હે ઘેલી થઇ છું વીરહે બળે છે કાળજડું
પ્રીતમજી આણાં મોકલે,

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: