Bai Ame pakadi ambaliyani dal – Meerabai

Gujarati Bhajan

Poet –  Meerabai

Singer – Karasan Sagathiya

Bai Ame Pakadi – Mirabai

સ્વર – કરસન સાગઠિયા

બાઇ અમે પકડી આંબલીયાની ડાળ રે
જંગલ માંહી એકલી હોજી

ઓતર-દખ્ખણથી ચડી એક વાદળી રે
વરસ્યા બારે મેઘ રે,
બીજાને મારી આંખડી હોજી

નદી રે કિનારે બેઠો એક બગલો રે
હંસલો જાણી કીધી પ્રીત રે
મુંઢામા ઝાલી માછલી હોજી

ફૂલનો પછેડો ઓઢું પ્રેમઘાટડી
બાઇ, મારો શામળીયો ભરથાર રે
બીજાને મારી ચુંદડી હોજી

બાઇ મીંરા કે પ્રભુ ગિરિધર નાગર
મારો પિયુડો ગયો છે પરદેશ
ફરૂકે મારી આંખડી હોજી

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: