Chhanu re chhapanu – Avinash Vyas

Poet  – Avinash Vyas
Singer –  Asha Bhonsale
Gujarati Song\Geet

ગીત – અવિનાશ વ્યાસ

ફિલ્મ –  સોનબાઇની ચુંદડી
સ્વર –  આશા ભોંસલે

સ્વર – ???


છાનું   રે     છપનું      કંઇ        થાય       નઇ
ઝમકે ના    ઝાંઝર    તો    ઝાંઝર    કહેવાય
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ
ઝાંઝરને      સંતાડી     રાખ્યું   રખાય   નઇ
આંખ્યો    બચાવી    ને    આંખના    રતનને
પરદામાં       રાખીને        સાસુ       નણંદને
ચંપાતા    ચરણો   એ   મળ્યુ   મળાય   નઇ
નણદી   ને    નેપૂર   બે     એવા      અનાડી
વ્હાલા    પણ  વેરી  થઇ  ખાય   મારી ચાડી
આવેલા   સપનાનો    લ્હાવો   લેવાય   નઇ

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: