Ke vayara vaya vasantna – Rishabh Group

Gujarati Song\Geet

Click to listen Ke Vayra Vaya Vasantna – Rishabh Group


ગીત, સ્વર –  રિષભ ગૃપ (વડોદરા)

મારા પાલવને છેડલે રમતાં,
કે વાયરા વાયા વસંતનાં.

બેઠી’તી મૂંગી હું તો સપનાની કુંજમા,
આછો સંચાર થયો પલ્લવનાં પૂંજમા

મારા હૈયાંના પાલવમાં ગુંજતા,
કે વાયરા વાયા વસંતનાં.

સળવળીયા લોચન દસે દિશ દિશની કેડીયે,
કોની એ વાટ જુએ ચડી મન મેડીયે

રમે રગ રગ માંહી રુમઝુમતા,
કે વાયરા વાયા વસંતનાં.

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: