Aath Kuva Ne Nav Pavada- Gujarati Folk Song

Singer –  Prafull Dave, Meena Patel

Gujarati Lokgeet

Music Avinash Vyas

Clcik to listen Ath Kuvane Nav Pavda – Lokgeet

ફિલ્મ – રેતીનાં રતન
સ્વર – પ્રફુલ્લ દવે અને મીના પટેલ
લોકગીત
સંગીત – અવિનાશ વ્યાસ

એ વ્હાલા, આઠ કુવાને નવ પાવડા હોજી રેઆવશે જો ને પાણીડાની હાર
મારા રાજ, કલગીવાળો કાન, કે કાન મારો ઠુમકડું રે

આથે તે કાન ઘોડે ખેલવે જોને, હે કાન મુને ઘડુલો ચડાવ્યો
મારા રાજ, કલગીવાળો કાન, કે કાન મારો ઠુમકડું રે

હે… તારો કનુડો મારી ટોચડો જીરે, હો આવ મારા ઘર કેરી વાટ
મારા રાજ, કલગીવાળો કાન, કે કાન તારો ઠુમકડું રે

કેડ રે મરડીને ઘડો ઉચ્ક્યો જી રે,તૂટી મારા કમખાની કસ જી રે
મારા રાજ, કલગીવાળો કાન, કે કાન મારો ઠુમકડું રે

હે… કમર ઘુઘરી રે, ભલે વરસ્યા રે ઝીણા ઝીણા મોર
મારા રાજ, કલગીવાળો કાન, કે કાન મારો ઠુમકડું રે

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: